શુક્રવાર, 27 એપ્રિલ, 2012

કવિતા: ઇલાજ

આજ રોજ
શિક્ષકના
પેટમાં
સખત
દુ:ખાવો
ઉપડ્યો
દાક્તરે
તપાસીને કહ્યું.
"પેટમાં
ટ્યુશનની ગાંઠ છે."
~ વિજય ચલાદરી